Archive for the ‘free download gujarati’ Category

netGPad v1.0.0.5

netGPad નું નવું વર્ઝન 1.0.0.5 હવે ઉપલબ્ધ છે… અહીં જૂના વર્ઝન કરતાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. ખાસ કરીને નવી હેલ્પ તથા નવાં મેન્યુ ઉમેરવામાં આવ્યા છે. અને હાં, હવે નેટજીપેડની નવી કસ્ટમ વેબસાઇટ પણ તૈયાર છે. જૂઓ અહીં – http://netgpad.sourceforge.net

Advertisements

Gujarati Computing – ગુજરાતી કમ્પ્યુટીંગ

Welcome to netGujarati again !

મારા હિસાબે ગુજરાતી કમ્પ્યુટીંગ માં બહુજ ઓછું ડેવલપમેંટ થયું છે.

મને લાગે છે કે ગુજરાતી માટે આપણે સૌએ કઇંક કરવું જોઇએ. ખાસ કરીને ગુજરાતી કમ્પ્યુટીંગ ક્ષેત્રે. ઘણા લોકો – પ્રોગ્રમરો આ ક્ષેત્રે કામ કરી રહ્યા છે. મેં ગુજરાતીમાં .NET Framework Component બનાવ્યા છે.

જોકે એ એવું બહુજ મોટુ પ્રોગ્રામીંગ તો નથી જ,

છતાએ મને સંતોષ છે કે હું ગુજરાતી ભાષાની સેવા કરી રહ્યો છુ.

તમે પણ આમાં સહયોગ આપી શકો છો. બસ netGujarati .NET Compoent ડાઉનલોડ કરો અને ગુજરાતી એપ્લીકેશન્સ બનાઓ.

તમને એવુ નથી લાગતુ કે Gujarati Open Source Seminar યોજાવવો જોઇએ. અને એને લગતી ઘણી ચર્ચાઓ થવી જોઇએ, પણ આપણુ સાંભળે કોણ ?

તમારી કોમેન્ટ્સો હંમેશા આવકાર્ય રહેશે.