જન્માષ્ઠામી, php gtk, keyboard layout

સૌ બ્લોગ રીડરો ને જન્માંષ્ઠમીની શુભાકામાંનાઓ !
આજે જન્માંષ્ઠમી છે એટલે થયું કે કશુક લખીએ.
હમણા તો હું PHP-GTK અને Keyboard Layout માં અટવાયો છું. PHP-GTK એ GNU પ્રોજેક્ટ નો એક ભાગ છે. તેના દ્વારા આપણે PHP માં Desktop Application બનાવી શકીએ. મેં એના માટે ની ફાઈલો download કરી છે, પણ પ્રોગ્રામ run થતા નથી. એના માટે કાંઇક કરવું પડશે. અને બીજું કે મારે ગુજરાતી IME બનાવું છે, પણ એના માટે keyboard layout ચેન્જ કરવું પડે. હવે પ્રશ્ન એ છે કે keyboard layout C# વડે કઈ રીતે ચેન્જ કરવું ? આના માટે હું ગૂગલ ની મદદ લયી રહ્યો છું, પણ કોઈ ખાસ સોલ્યુસન મળતું નથી.
હું PHP માં INTRANET COMMUNICATION નો પ્રોજેક્ટ આ સેમ. માં બનાવી રહ્યો છું. એમાં બધું થયી ગયું છે પણ એક ચેટીંગ માં problem છે. પણ ધીરે ધીરે થયી જશે.
મુશ્કેલ કામ હોય તો આ બ્લોગ mobile ઉપર થી લખવામાં છે. પહેલા તો Google ScriptConv નો ઉપયોગ કરી ઈંગ્લીશ નું ગુજરાતી કરવાનું, પછી એની કોપી કરી Yahoo Mobile Mail ખોલી પેસ્ટ કરવાનું !

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: