BasicGujarati and iGujarati

Welcome to Nilesh D Bandhiya’s blog.

I have create a small application named ‘BasicGujarati’ and ‘iGujarati’.

It is help you to write Gujarati (ગુજરાતી).

Download it and become a fast writer of Gujarati.

Downlaod BasciGujarati and iGujarati

Good Bye…!

Advertisements

One response to this post.

  1. શ્રીમાન નિલેષ, આપનો ગુજરાતી પ્રત્યેનો પ્રેમ અને જોશ તેમજ ટેક્નોલૉજી સાથેનો તાલમેલ જોઈને ખૂબ જ આનંદ થયો. આપનો કોપ્મ્પૂટર પ્રોગ્રામીંગ એ પણ પોતાની માતૃભાષા માટેનો જોશ મને સ્પર્શી ગયો છે. મને તમારા જેવા જોમદાર-જુસ્સાદાર અને ટેક્નોલોજી સાથે તાલમેલ રાખનારા ટેલેંટેડ વ્યક્તિની હમેશાં શોધ હોય છે. આપના બ્લોગમાં “ગુજરાતી ભાષામાં સોફ્ટવેર કે વેબસાઇટ કે કોઈપણ વસ્તુ પોતાની માતૃભાષા કે રાસ્ટ્રભાષા હોવી જોઈએ અને એના માટેના સેમિનાર પણ હોવા જોઈએ” આ વાક્યે મને તમારા માટે વધુ માન થયું છે. જે હું વિચારું છુ અને જે હું કરવા માંગુ છુ તે આપ મહન્દ અંશે કરી રહ્યા છો. મારી કંપનીમાં તમારા જેવા વ્યક્તિઓની ખુબ જરૂરત છે. હું મારો પરિચય આપું. મારૂ નામ ચૈતન્ય ધનરાજ છે. હું સોફ્ટવેર એંજીનિયર છુ. કંપનીનું નામ KTS(Kingship Technocratic Services Pvt. Ltd., India) સાબરકાંઠા. હું પ્રાઇમરી ટીચર થી લઈને હાઈસ્કૂલ ટીચર અને કમ્પ્યુટર સાઇન્સ કોલેજમાં લેક્ચરર, તેમજ ITI માં COPA, સીસીસી નો ગેસ્ટ લેક્ચરર રહી ચૂક્યો છુ. હવે હું સોફ્ટવેર એંજીનિયર તેમજ કંપનીનો એમડી પણ છુ. મારે ભારતના દરેક રાજયમાં બોલતી ભાષા પ્રમાણે ટેક્નોલોજી ડિવેલપ કરવાનું તેમજ સર્વિસિસ આપવાનું પ્લાનિંગ છે. તેમાં આપનું પણ યોગદાન જોઈએ છે. આપના રીપ્લાયની હું રાહ જોઈશ.

    આપનો શુભેચ્છક,
    ચૈતન્ય ધનરાજ(એમડી)
    KTS, India

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: