netGPad v1.0.0.5

netGPad નું નવું વર્ઝન 1.0.0.5 હવે ઉપલબ્ધ છે… અહીં જૂના વર્ઝન કરતાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. ખાસ કરીને નવી હેલ્પ તથા નવાં મેન્યુ ઉમેરવામાં આવ્યા છે. અને હાં, હવે નેટજીપેડની નવી કસ્ટમ વેબસાઇટ પણ તૈયાર છે. જૂઓ અહીં – http://netgpad.sourceforge.net

Follow

Get every new post delivered to your Inbox.